Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ભારતીય હોકી અને વોલીબોલ ખેલાડીની ગોળી મારીતે હત્યા

પટિયાલામાં બે જુથ વચ્ચે મારપીટ થઈ'તી

ભારતીય હોકી ખેલાડી અને વોલીબોલ ખેલાડીની મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. નેશનલ હોકી ખેલાડી અમરીક સિંહ અને તેનો સાથી વોલીબોલ ખેલાડી સિમરનજીત સિંહ બુધવારે મોડી રાત્રે પટિયાલાના ૨૪ નંબરના ફાટક પાસે એક ઢાબામાં કેટલાક લોકો સાથે ડીનર કરી રહ્યા હતા. એ દરમ્યાન બન્ને જૂથો વચ્ચે મારપીટ થઈ હતી. રાઈફલ સાથે બન્ને ખેલાડીઓ પાસે પહોંચ્યા હતા અને માથામાં ગોળી મારી દીધી હતી.

(3:37 pm IST)