Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

અય્યરએ પપ બોલમાં બનાવ્યા ૧૪૭ રનઃ ભારતીય ટી-ર૦ માં સર્વાધિક સ્કોર

મુંબઇના બેટસમેન શ્રેયસ અય્યરએ સૈયદ અલી મુસ્તાક ટ્રોફીમા  સિકકીમ સામે પપ બોલમા  ૧૪૭ રન બનાવ્યા.  જે કોઇપણ ભારતીય દ્વારા ટી-ર૦  મા બનાવવામા આવેલ સર્વાધિક સ્કોર છે. અય્યરએ આ ઇનીગમા ૧પ છક્કા અને ૭ ચોગ્ગા માયા.

(11:51 pm IST)