Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

ચેતેશ્વર પુજારાએ ૬૧ બોલમાં ટી-ર૦ મા પોતાની પ્રથમ સદી ફટકારી

ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમા સૌરાષ્ટ્ર તરફથી રેલવે વિરૃદ્ધ રમતા ૬૧ બોલમા પોતાનુ પ્રથમ ટી-ર૦ શતક બનાવ્યુ. ૩૧ વર્ષીય પુજારાએ ૧૦૦ રનની આ નાબાદ ઇનીંગ્ઝમાં ૧૪ ચોક્કા અને એક છક્કો લગાવેલ. આ પહેલા  ટી-ર૦ મા પ૦ ઇનીંગ્ઝ રમી ચુકેલ પુજારાના નામે ૬ અર્ધશતક જ હતા.

 

(11:27 pm IST)