Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

પંડયાની પીઠમાં તકલીફ : ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી-ર૦, વન-ડે સીરીઝથી બહાર

બીસીસીઆઇએ જણાવ્યુ છે કે ઓલરાઉન્ડર હાર્દિક પંડયા  પીઠમાં તકલીફને કારણે ઓસ્ટ્રેલિયા સામે આગામી ઘરેલું વનડે અને ટી-ર૦ સીરીઝથી બહાર થઇ ગયા છે.  જયારે રપ વર્ષીય પંડયાની જગ્યાએ વન ડે સીરીઝમાં ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને સામેલ કર્યા છે. જયારે ટી-ર૦ સીરીઝમાં એમની જગ્યાએ કોઇ નામની જાહેરાત થઇ નથી.

(10:09 pm IST)