Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

આ ટુર્નામેન્ટ પછી ક્રિકેટને અલવિદા કહેશે ઇંગ્લેન્ડનો પીટરસન

નવી દિલ્હી: ઇંગ્લેન્ડનો કેવિન ઇટર્સન પાકિસ્તાન સુપર લીગની ત્રીજી ટુર્નામેન્ટ પછી પેશેવર ક્રિકેટ કેરિયરને અલવિદા કહેશે.પીએસએલ ટ્રેનની શરૂઆત ગુરુવારે દુબઈમાં થશે.

પીટરસન પીએસએલમાં કવેટા ગ્લેડિએટર્સની તરફથી રમશે. આ આક્રમકઃ બેટ્સમેને ગ્લેડિએટર્સથી જોડાવવા માટે દુબઇ જવા રવાના થતા પહેલા પુત્ર સાથેનો ફોટો ઈંસ્ટ્રાગ્રામ પર શેયર કર્યો છે. આ ફોટો શેયર કરતા તેને લખ્યું આ અંતિમ સમય માટે પુત્ર સાથે જુદા થાવનો કદાચ સમય છે. મને અલવિદા કહેવા સાથે નફરત છે. પણ આ કામ છે કરવું પડે છે

(5:26 pm IST)