Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ ટી-૨૦, ત્રણ વન-ડે અને બે ટેસ્ટ મેચ માટેનો કાર્યક્રમ જાહેર

તારીખ

દિવસ

મેચ

સમય

સ્થાન

૨૪ જાન્યુઆરી, ૨૦૨૦

શુક્રવાર

ન્યૂઝીલેન્ડ અને ભારત, પહેલી ટી૨૦

૧૨:૩૦ વાગ્યે

ઇડન પાર્ક, ઓકલેન્ડ

૨૬ જાન્યુઆરી, ૨૦૨૦

રવિવાર

ન્યૂઝીલેન્ડ અને ભારત, બીજી ટી૨૦

૧૨:૩૦ વાગ્યે

ઇડન પાર્ક, ઓકલેન્ડ

૨૯ જાન્યુઆરી, ૨૦૨૦

બુધવાર

ન્યૂઝીલેન્ડ અને ભારત, ત્રીજી ટી૨૦

૧૨:૩૦ વાગ્યે

સેડન પાર્ક, હેમિલ્ટન

૩૧ જાન્યુઆરી, ૨૦૨૦

શુક્રવાર

ન્યૂઝીલેન્ડ અને ભારત, ચોથી ટી૨૦

૧૨:૩૦ વાગ્યે

વેસ્ટપેક સ્ટેડિયમ, વેલિંગ્ટન

૨ ફેબ્રુઆરી ૨૦૨૦

રવિવાર

ન્યૂઝીલેન્ડ અને ભારત, પાંચમી ટી૨૦

૧૨:૩૦ વાગ્યે

બે ઓવલ, માઉન્ટગનુઇ

૫ ફેબ્રુઆરી ૨૦૨૦

બુધવાર

ન્યૂઝીલેન્ડ અને ભારત, પહેલી વનડે

૭:૩૦ વાગ્યે

સેડન પાર્ક, હેમિલ્ટન

૮ ફેબ્રુઆરી ૨૦૨૦

શનિવાર

ન્યૂઝીલેન્ડ અને ભારત, બીજી વનડે

૭:૩૦ વાગ્યે

ઇડન પાર્ક, ઓકલેન્ડ

૧૧ ફેબ્રુઆરી ૨૦૨૦

મંગળવાર

ન્યૂઝીલેન્ડ અને ભારત, ત્રીજી વનડે

૭:૩૦ વાગ્યે

બે ઓવલ, માઉન્ટગનુઇ

૧૪-૧૬ ફેબ્રુઆરી ૨૦૨૦

શુક્રવાર-શનિવાર

ન્યૂઝીલેન્ડ અને ભારત, ટ્રેનિંગ મેચ

૩:૩૦ વાગ્યે

સેડન પાર્ક, હેમિલ્ટન

૨૧-૨૫ ફેબ્રુઆરી ૨૦૨૦

શુક્રવાર-મંગળવાર

ન્યૂઝીલેન્ડ અને ભારત, પહેલી ટેસ્ટ

૪:૩૦ વાગ્યે

બેસિન રિઝર્વ, વેલિંગ્ટન

૨૯ ફેબ્રુઆરી-૪ માર્ચ ૨૦૨૦

શુક્રવાર-બુધવાર

ન્યૂઝીલેન્ડ અને ભારત, બીજી ટેસ્ટ

૪:૩૦ વાગ્યે

હેગ્લે ઓવલ, ક્રાઈસ્ટચર્ચ

(4:05 pm IST)