Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

વિશ્વ નંબર-૧ ને હરાવી ૧ર મી વખત ઓસ્ટ્રેલીયન ઓપન કવાટર ફાઇનલમાં સેરેના

ર૩ ગ્રેડ સ્લેમ વિજેતા સેરેના વિલિયમ્સ ચોથા ચરણના મેચમાં વિશ્વ નં.૧ મહિલા ખેલાડી સિમોના હાલેપને હરાવીને ૧ર મી વખત ઓસ્ટ્રેલીયન ઓપનના કવાટર ફાઇલનમાં સ્થાન બનાવી ૭ વખતની ટુર્નામેન્ટ વિજેતા સેરેનાએ ૧ કલાક અને ૪૭  મિનિટ સુધી ચાલેલ આ મેચમાં હાલેપને ૬-૧, ૪-૬, ૬-૪ થી હાર આપી.

(10:49 pm IST)