Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ઓકલેન્ડ પહોંચી વિરાટ સેન

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ પાંચ મેચોની વનડે સિરીઝ અને ત્રણ મેચોની ટી 20 સિરીઝ માટે ઓકલેન્ડ પહોંચી ગઈ છે. બન્ને ટીમો વચ્ચે પાંચ મેચોની વનડે સિરીઝ પહેલા મેચમાં 23 જાન્યુઆરી રમેશે. આ મેચ નેપિયરમાં રમશે।

જ્યાં ટીમ ઇન્ડિયા જયારે ન્યુઝીલેન્ડ પહોંચી ત્યરે તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું જેનો વિડિઓ શેયર કરવામાં આવ્યું.

(5:59 pm IST)