Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ઈજાગ્રસ્ત કોણીનું ઓપરેશન કરાવશે વાર્નર

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા પ્રતિબંધિત ઉપક્પ્તાન ડેવિડ વોર્નર બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં થયેલ ઇજા પછી સ્વદેશ ફરેલ અને પોતાની કોણીનું ઓપરેશન કરવસે. પૂર્વ કપ્તાન સત્વ સ્મિથ અને બેટ્સમેન કેમરન બેન્ક્રોફ્ટ ગયા વર્ષે બોલ ટેમ્પિન્ગ પ્રકરણ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

(5:59 pm IST)