Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ઓસ્ટ્રેલિયા ઓપનના ક્વાર્ટરફાઇનલમાં જગ્યા મેળવી મીલોસ રાઓનિક

નવી દિલ્હી: કેનેડાના ટોપ ટેનિસ ખેલાડી મીલોસ રાઓનીકે વર્ષના પહેલા ગ્રેન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વાર્ટરફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. રમાયેલ પ્રિ ક્વાર્ટરફાઇનલમાં રાઓનીકે જર્મનીના અલેકજેન્ડર જવેરેવને બે કલાક ચાલેલ મુકાબલામાં 6-1,6-2,7-6થી પરાસ્ત કરાવ્યો. ગયા વર્ષે એટીપી ફાઇનલ્સના ખિતાબ જીતનાર 21 વર્ષીય જવેરેવ રાઓનિક સામે સંઘર્ષ પૂર્ણ કરી હતી.

(5:57 pm IST)