Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

હવે કિવિઝનો વારો : ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ પહોંચી

ન્યુઝીલેન્ડ સામે પાંચ વન-ડે અને ત્રણ ટી-૨૦ રમવા માટે ભારતીય ક્રિકેટ ટીમ ઓકલેન્ડ પહોંચી હતી. અહિં ટીમ ત્રણ સપ્તાહ સુધી રોકાશે.

(3:50 pm IST)