Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

ઓલરાઉન્ડર ડેનિયલ સેમ્સને કોરોનાઃ બેંગ્લોરને ફટકો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓલરાઉન્ડર ડેનિયલ સેમ્સને કોરોના પોઝીટીવઃ આ પહેલા ઓપનર દેવદત્ત પડ્ડીકલને પણ પોઝીટીવ આવી ચુકયો છે સેમ્સને કોવિડ-૧૯ના કોઇ પોઝીટીવ લક્ષણ નથી તેને આઇસોલેટ કરાયો છે તેમ બેંગ્લોરે ટવીટ કરી જાણકારી આપી છે.

(3:25 pm IST)