Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

ધોનીના હેલિકોપ્ટર શોટ પરથી પ્રેરણા લઇને લોન્ચ થઇ સ્પેશ્યલ ચોકલેટ બ્રેન્ડ

મહેન્દ્રસિંહ ધોનીના હેલિકોમ્પ્ટર શોટથી પ્રેરાઇને ફૂડ એન્ડ બેવરેજિસ ઇન્ડસ્ટ્રીની સ્ટાર્ટઅપ કંપનીએ એક સ્પેશ્યલ ચોકલેટ બ્રેન્ડ લોન્ચ કરી છે. ધોની પોતે આ કંપનીમાં હિસ્સેદારી ધરાવે છે. ધોનીના આઇકોનિક શોટ અને તેના ટીશર્ટના નંબરને ભેગો કરીને ચોકલેટ બ્રેન્ડનું નામ 'કોપ્ટર૭' રાખવામાં આવ્યું છે.

(3:25 pm IST)