Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

આઈપીએલની હરાજીમાં ફીન્ચની કોઈએ નોંધ ન લીધીઃ નિરાશ

ઓસ્ટ્રેલીયાના વન-ડે અને ટી-૨૦ના કેપ્ટન આરોન ફિન્ચ આઈપીએલની હરાજીમાં એકપણ ટીમે ન ખરીદતા નિરાશ થયો છે ફિન્ચે કહ્યું કે મારી લીગમાં રમવાની ઈચ્છા હતી. હું હેરાન છું કે મારા નામ ઉપર બોલી લગાવવામાં ન આવી જેના કારણે હું દુઃખી છું.

(4:34 pm IST)
  • ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકિમને ૬ મહિનાનું ઍક્સટેન્સન મળી રહ્નાના અહેવાલો મળી રહ્ના છે access_time 4:31 pm IST

  • શંકા ગમે તેટલી મજબૂત કેમ ન હોય , પુરાવાનું સ્થાન ન લઇ શકે : સુપ્રિમકોર્ટની ટિપ્પણી :જસ્ટિસ ઇન્દિરા બેનર્જી અને જસ્ટિસ હેમન્ત ગુપ્તાની પીઠે ઓરિસ્સા હાઇકોર્ટના એક નિર્ણંયને યથાવત રાખતા કહ્યું કે કોઈપણ આરોપી વિરુદ્ધ પુરાવાની કડી એટલી મહત્વપૂર્ણ હોવી જોઈએ,જેથી તેના વિરુદ્ધ આરોપ સાબિત થઇ શકે access_time 9:26 am IST

  • હવે ગરમીના દિવસો શરૃઃ રાજકોટ ૩૪ ડીગ્રી : રાજકોટઃ ઠંડીના દિવસો હવે પુરા થયા છેઃ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છેઃ ઘર, ઓફિસ, દુકાનોમાં પંખા, એ.સી.ચાલુ થવા લાગ્યા છેઃ દરમિયાન આજે બપોરે ૨:૩૦ વાગ્યે રાજકોટમાં મહતમ તાપમાન ૩૪ ડીગ્રી નોંધાયું છેઃ સાંજ સુધીમાં એકાદ ડીગ્રીનો વધારો થવા સંભવ છે access_time 4:32 pm IST