Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

ત્રણ મહિનામાં પહેલીવાર નેટમાં સ્ટીવ સ્મિથ

સિડનીઃ સ્ટીવ સ્મિથ ત્રણ મહિનામાં પહેલીવાર નેટમા જોવા મળ્યો છે. તેણે નેટ પ્રેકિટસ શરૂ કરી દીધી છે. ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતાં સ્મિથે કેપ્શન આપી હતી, 'ત્રણ મહિનામાં પહેલીવાર નેટ્સમાં છું. ગુડ ન્યુઝ એ છે કે મને હજી પણ યાદ છે કે બેટ કેવી રીતે પકડવાનું છે.'

(3:10 pm IST)
  • રાજકોટ જનરલ બોર્ડમાંથી ઇલેકટ્રોનિક મીડિયાને લાઇવનો પ્રતિબંધઃ કોંગ્રેસએ બોર્ડનો બહિષ્કાર કર્યોઃ સભ્યોની અટકાયતનો વિરોધ કર્યો access_time 11:32 am IST

  • ભારતમાં કોરોનાએ ભરડો લીધો : છેલ્લા 24 કલાકમાં 19,609 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 5, 49,196 કેસ: 2,10,879 એક્ટિવ કેસ :કુલ 3,21,774 દર્દીઓ રિકવર થયા :વધુ 384 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 16,487થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 5493 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,64,626 થઇ: તામિલનાડુમાં નવા 3940 કેસ :દિલ્હીમાં વધુ 2889 કેસ નોંધાયા: કર્ણાટકમાં 1267 નવા કેસ : તેલંગાણામાં નવા 983 કેસ : આંધ્ર પ્રદેશમાં વધુ 813 કેસ નોંધાયા access_time 12:54 am IST

  • પોરબંદર જિલ્લામાં વધુ બે કેસ પોઝીટીવ : ના રાણાવાવ તાલુકાના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં તેમજ પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં એક -એક કેસ કરોના પોઝિટિવ આવતાં કુલ સંખ્યા 16 એ પહોંચી access_time 10:47 pm IST