Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડ જવા રવાના

ઈંગ્લેન્ડ સાથે મેચ રમવા માટે પાકિસ્તાનની ટીમ ઇંગ્લેન્ડ જવા રવાના થઈ હતી. લાહોરમાં આવેલા અલ્લામાં ઈકબાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફેસ માસ્ક પહેરીને બાબર આઝમ (જમણે), ઈમાદ વસીમ (ડાબે) અને ઈમામ - ઉલ - હક (વચ્ચે) જોવા મળ્યા હતા.

(3:49 pm IST)