Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

બીસીસીઆઇ અને આઇપીએલ ટીમ વચ્ચેની મીટિંગ મોકૂફ

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીંગ (આઇપીએલ)ની ૧૩મી સીઝનનું ભવિષ્ય પણ હજી અંધારામાં છે. ભારતીફ ક્રિકેટ બોર્ડ અને આઇપીએલ ટીમ વચ્ચે આઇપીએસ રમાશે કે નહીં એ વિશે ચર્ચા કરવા મીટિંગ યોજાવાની હતી, પણ એ મીટિંગ હવે મોકૂફ રાખવામાં આવી છે.

(3:37 pm IST)
  • કાબુલમાં શીખ ગુરુદ્વારા ઉપર હુમલાની ઘટના દુઃખદ : વડાપ્રધાન શ્રી મોદીએ વારાણસીમાં વિડિઓ કોન્ફરન્સ દરમિયાન સંવેદના પ્રગટ કરી : અફઘાનિસ્તાનમાં વસતા હિન્દૂ ,શીખ ,તથા લઘુમતી પરિવારને મદદ કરવા ભારત તત્પર હોવાનું જણાવ્યું access_time 8:34 pm IST

  • હું ઘરે પત્નીની વાતો સાંભળુ છુઃ તમે ગૃહમંત્રીનું સાંભળોઃ ઉધ્ધવ ઠાકરે : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવજીએ લોકોને ભરોસો આપતા જણાવેલ કે હું ઘરમાં પત્નીની વાત સાંભળી રહ્યો છુ, તમે ગૃહમંત્રીની વાત સાંભળો અને ઘરે જ રહોઃ બધી જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડાશે access_time 3:34 pm IST

  • કેન્દ્ર સરકાર રાજયોને ૨ રૂપિયે કિલો ઘઉં અને ૩ રૂપિયે કિલો ચોખા પૂરા પાડશે : કેન્દ્રીય પ્રધાનની જાહેરાત access_time 6:05 pm IST