Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

નેપાળની અંજલિ ચંદએ ટી-ર૦ માં ૦ રન આપી ૬ વિકેટ લીધીઃ બનાવ્‍યો વિશ્વ રેકોર્ડ

નેપાળ મહિલા ક્રિકેટ ટીમની સ્‍પીનર અંજલી ચંદએુ આંતરરાષ્‍ટ્રીય ટી-ર૦ ક્રિકેટ(મહિલા અને પુરૂષ ) માં સર્વશ્રેષ્‍ઠ બોલિંગ આંકડાનો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કયો છે.

સોમવારના માલદીવ વિરૂદ્ધ ર૪ વર્ષીય અંજલીએ ૧૩ બોલ ફેંકી કોઇપણ રન આપ્‍યા વગર ૬ વિકેટો લીધી. અંજલિએ ર.૧-ર-૦-૬ આંકડાની બદોલતથી નેપાળએ માલદીવને ૧૬ રન પર આઉટ કરેલ. આ અંજલિનો ડેબ્‍યુ મેચ હતો.

(11:49 pm IST)