Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

‘કમાન્‍ડો-૩' માં પહેલવાનોની ખોટી છબી બતાવવી નિંદનીયઃ આપતિ જનક સીન હટાવી લેવામાં આવેઃ રેસલર સુશીલકુમારની પ્રતિક્રિયા

રેસલર સુશીલકુમારએ ફિલ્‍મ કમાન્‍ડો-૩ માં પહલવાનને સ્‍કુલના વિદ્યાર્થીનીનું યૌન શોષણ કરતા દેખાડવા પર કહ્યું છ કે ફિલ્‍મમાં દેખાડવામાં આવેલ પહેલવાનોની છબીની નિંદા કરૂ છુ.

પહેલવાન અનુશાસિત હોય છે એમણે કહ્યું ફિલ્‍મ નિર્માતાઓએ ખરૂ રીસર્ચ નહી કરી રેસલર પોતાનું આચરણ કેવું રાખતા હોછ છે. હું આપતિજનક સીન હટાવવાની માંગ કરુ છુ.

(11:03 pm IST)