Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ત્રીજું શતક કર્યા પછી વાર્નરએ બાળકને ભેટ આપ્‍યું હેલ્‍મેટઃ મોટા છોકરાઓએ ઝુંટવી લીધુ

     ઓસ્‍ટ્રેલીયન બેટસમેન ડેવિડ વાર્નરએ પાકિસ્‍તાન વિરૂદ્ધ ડે-નાઇટ મેચમાં ૩૩પ (૪૧૮) રન બનાવ્‍યા પછી પોતાની હેલ્‍મેટ એક બાળકને ભેટમાં આપી દીધી.

     વાયરલ વિડીયોમાં દેખાય રહ્યું છે કે મોટા છોકરા હેલ્‍મેટને બાળક પાસેથી છીનવી રહ્યા છે. એક યૂઝરએ લખ્‍યું તે મોટા બાળકોના માતા-પિતાએ આ સુનિヘીત કરવું જોઇએ હેલમેટ નાના બાળકને મળે.

ર્વાનરએ પોતાના ગ્‍લવ્‍સ પણ એક બાળકને ભેટમાં આપ્‍યા.

(11:01 pm IST)