Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ચાઈના ઓપનમાંથી બહાર પરૂપલ્લી કશ્યપ

ફુઝુઆ : પરૂપલ્લી કશ્યપ રમાયેલી ચાઈના ઓપનમાંથી બહાર થઈ ગયો છે. તેની મેચ ડેન્માર્કના વિકટર એકસેલસન સામે હતી. ૪૩ મિનિટ ચાલેલી મેચમાં તે ૨૧-૧૩ અને ૨૧-૧૯ના સ્કોરથી હાર્યો હતો. દુનિયાના છઠ્ઠા ક્રમના શટર પ્લેયર વિકટરે તેને એક પણ ચાન્સ નહોતો આપ્યો. વિકટરે ગેમને સતત ડોમીનેટ કરી હતી અને બંને રાઉન્ડ પોતાને નામ કર્યા હતા.

(3:31 pm IST)