Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ન્યુઝીલેંડના ઈશ સોઢી બાદ ક્રિકેટર ટોમ લાથમે પણ ગુપચુપ લગ્ન કરી લીધા : ફોટો શેર કર્યો

ન્યુઝીલેન્ડના સ્પિનર ઈશ સોઢીએ ગયા અઠવાડિયે પોતાની મિત્ર સાથે લગ્નના કરી લીધા હતા. હવે તેમની ટીમના દિગ્ગજ ક્રિકેટર ટોમ લાથમે પણ ગુપચુપ લગ્ન કરી લીધા છે. ટોમ લાથમે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરી છે જેના પર ઘણા ક્રિકેટર અભિનંદન પાઠવી રહ્યા છે.

   ન્યુઝીલેન્ડ  માટે ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ બેટિંગ કરતા ૨૭ વર્ષની પોતાની જૂની મિત્ર નિકોલ મેક્યુલેથી લગ્ન કર્યા છે. ટોમ લાથમે નિકોલ સાથે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી લખ્યું છે - '૨૮.૦૯.૧૯' ની સાથે - શનિવારની તારીખ હતી. એટલે આ દિવસે બે દિલ મળી ગયા હતા.

(12:01 pm IST)
  • રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્ત રદ્ કરવાની માંગણી અંગે હાઇકોર્ટમાં આજે સુનાવણી થતા આવતીકાલ ગુરૂવારની મુદત પડી access_time 3:52 pm IST

  • ગુજરાત સરકાર 10 નવા વૃધ્ધાશ્રમ ખોલશે : વર્તમાન સામાજિક સંજોગોને ધ્યાને લઇ એકલા રહેતા અને નિરાધાર વૃધ્ધોને આશ્રય આપવાનો હેતુ : અમરેલી ,પોરબંદર ,બોટાદ ,સોમનાથ ,દેવભૂમિ દ્વારકા , ડાંગ ,અરવલ્લી , તાપી , છોટા ઉદેપુર ,તથા વલસાડમાં નવા વૃધ્ધાશ્રમ ખોલવા માટેની ગ્રાન્ટ મંજૂર : ટૂંક સમયમાં શરૂ થઇ જશે access_time 12:54 pm IST

  • વડોદરાના આજવા પાર્કમાં ૯ ફૂટનો મગર મળયો : રહેણાંક વિસ્તારમાં નીકળેલા મગરને પ્રાણી ક્રૂરતા વિભાગે પકડી અને વન વિભાગને સોંપ્યો access_time 6:18 pm IST