Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

વિદેશોમાં ટેસ્ટ જીતવા માટે મળવા જોઇએ બમણા પોઇન્ટઃ ટેસ્ટ ચેમ્પીયનશીપને લઇ કોહલી ની ટિપ્પ્ણી

     વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ પોઇન્ટ સિસ્ટમને લઇ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે કે વિદેશોમા ટેસ્ટ જીત માટે બમણા પોઇન્ટ આપવા જોઇએ.

     પોઇન્ટ સિસ્ટમ મુજબ ર મેચ, ૩ મેચ, ૪ મેચ અને પ મેચોની સીરીઝમા દરેક ટેસ્ટ જીત માટે ક્રમશઃ ૬૦, ૪૦, ૩૦ અને ર૪ પોઇન્ટ મળે છે.

(11:27 pm IST)