Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

નંબર ૩૯ થી હારીને વિશ્વ નંબર-૧ જોકોવિચ ઇન્ડીયન વેલ્સ માસ્ટર્સથી બહાર

      

         વિશ્વ નં.૧ પુરૂષ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ મંગળવારના ફિલિપ કોલશ્વેબરથી હારી ઇન્ડીય નવેલ્સ માસ્ટર્સથી બહાર થયેલ છે. વિશ્વ નંર ૩૯ ફિલિપએ પાંચ વખતની  ટૂર્નામેન્ટ વિજેતા જોકોવિચને ૬-૪, ૬-૪ થી પરાજય આપ્યો.

(11:54 pm IST)
  • દ્વારકામાં ફુલડોલ ઉત્સવ સુધી વસંતોત્સવ ઉજવાશેઃ પદયાત્રીકોનો પ્રવાહ અવિરત access_time 3:45 pm IST

  • ગાંધીનગર બેઠક પરથી ભાજપના દિગજ્જ નેતા ચૂંટણી લડે તેવી શકયતા ;એમપીના રાજ્યપાલ આંનદીબેન પટેલ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહનું નામ ચર્ચામાં ઉમેરાયું :અટકલની આંધી access_time 1:17 pm IST

  • રાહુલને બીજેપીનો પલટવાર : તમારા ગ્રેટ ગ્રાન્‍ડફાધરે જ ચીનને ભેટમાં આપી હતી UNSC સીટ : દેશ હજુ સુધી ગાંધી પરિવારની ભૂલોને ભોગવી રહ્યું છે access_time 4:36 pm IST