Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

દિલ્હી કેપીટલ્સએ આઇપીએલ પહેલા ગાંગુલીને ટીમના સલાહકાર નિમ્યા

આઇપીએલ-ર૦૧૯ પહેલા દિલ્હી કેપિટલ્સએ ગુરૂવારના પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને ટીમના સલાહકાર નિયુકત કરી લીધા. ત્રણ વર્ષ સુધી કલકતા નાઇટ રાઇડર્સનો હીસ્સો રહેલ ગાંગુલીએ કહ્યું છે કે તે કેપીટલ્સની સાથે જોડાઇને ખુબ જ ખુશ છે. પૂર્વ ઓસ્ટ્રેલિયાઇ કેપ્ટન રિક્કી પોન્ટિંગ  કેપિટલ્સના મુખ્ય કોચ છે.

(10:56 pm IST)
  • લોકસભાની ચૂંટણીની આચારસંહિતાની ઈફેકટ : નાયબ મુખ્યપ્રધાને બદલી અને નવા કામોની ભલામણ નહિં કરવા બોર્ડ લગાવ્યુ : ચેમ્બર આગળ સુચના માટેનું પોસ્ટર લગાવતા નીતિન પટેલ access_time 6:14 pm IST

  • કચ્છ કોંગ્રેસમાં ખળભળાટ : પ્રદેશ કારોબારીમાંથી હાજી જુમા રાયમાએ રાજીનામુ આપ્યું : કચ્છનાં ૩.૯૦ લાખ મુસ્લિમોની સતત અવગણના થતી હોવાનો આક્ષેપ access_time 3:45 pm IST

  • સચ્‍ચા હૈ, અચ્‍છા હૈ, ચલો નિતિશ કે સાથ... બિહારમાં મુખ્‍યમંત્રી નિતિશ કુમારના જેડીયુ પક્ષે ચૂંટણી સૂત્ર વહેતું કર્યુ access_time 4:13 pm IST