Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

સ્ટેટ લેવલની કરાટે ચેમ્પિયનશીપમાં સોયમને બે ગોલ્ડ : વાલ્મીકી સમાજનું ગૌરવ

રાજકોટ, તા. ૧૪ : તાજેતરમાં દ્વારકા ખાતે યોજાયેલ ઓલ ઈન્ડિયા વાડૂકાઈ ડૂ એસોસીએશન તરફથી સ્ટેટ લેવલ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સોયમને કાતામા ગોલ્ડમેડલ અને ફાઈટમાં પણ ગોલ્ડમેડલ જીતી પરીવાર અને સમગ્ર વાલ્મીકી સમાજનું ગૌરવ વધાર્યુ છે. એટલુ જ નહિં સોયમે જમ્મુ કાશ્મીરના પુલવામા હુમલામાં શહીદ થયેલા આપણા જવાનોના ચરણમાં ગોલ્ડ મેડલ રાખીને પોતાની જીત શહીદોના નામે કરી શ્રદ્ધાંજલી આપી હતી. સોહમને (મો.૭૮૭૪૮ ૯૦૧૫૧) શુભેચ્છાઓ વરસી રહી છે.

(3:46 pm IST)
  • ૨૩ એપ્રિલે જ સૌરાષ્ટ્રની બે વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાશે: સૌરાષ્ટ્રની માણાવદર અને ધ્રાંગધ્રા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ૨૩ એપ્રિલે મતદાન થશે.:આ જ દિવસે ગુજરાતની ૨૬ લોકસભાની બેઠક માટે પણ મતદાન થવાનું છે. access_time 10:33 am IST

  • સચ્‍ચા હૈ, અચ્‍છા હૈ, ચલો નિતિશ કે સાથ... બિહારમાં મુખ્‍યમંત્રી નિતિશ કુમારના જેડીયુ પક્ષે ચૂંટણી સૂત્ર વહેતું કર્યુ access_time 4:13 pm IST

  • લોકસભાના ૨૬ ઉમેદવારો નક્કી કરવા માટે અમદાવાદ ખાતે ૧૭મીથી ત્રણ દિવસ પાર્લામેન્ટ્રી બોર્ડ : ૨૬ બેઠકોના પ્રદેશ નિરીક્ષકો દ્વારા રિપોર્ટ અપાશે access_time 6:14 pm IST