Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

સૈયદ મુશ્તાક અલી ટી-20માં 147 રનનો રેકોર્ડ શ્રેયસના નામે

નવી દિલ્હી: સૈયદ મુશ્તાક અલી ટી 20 ટુર્નામેન્ટની શરૂઆતી મેચમાં મુંબઈ અને સિક્કિમ વચ્ચે રમાઈ હતી. આ પહેલા મેચમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. મુંબઈએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિણઁય કર્યા છે. પણ પહેલા ત્રણ ઓવરમાં મુંબઈના બે વિકેટ પડી ગઈ હતી જેમાં મુંબઈની ટીમ સંકટમાં આવી ગઈ હતી. પણ મુંબઈની પારી રમતા શ્રેયસ અય્યર અને સુર્યકીમાર યાદે સાંભળી હતી. બન્ને બેસ્ટમેનોએ 82 બોલમાં 213 રન ની તુફાની સાજેદારી કરી હતી શ્રેયસે 55 બોલમાં રેકોર્ડ 147 રન બનાવ્યા હતા. જયારે સુર્યકુમારે 33 બોલમાં 63 રન બનાવ્યા હતા.

 

 

(6:03 pm IST)