Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ક્રિકેટને લઈને સુપ્રીમ કોર્ટે લીધો મોટો નિર્ણય: ડીકે જૈનને બનાવ્યા બીસીસીઆઈના પહેલા લોકપાલ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રીટાયર જસ્ટિસ ડીકે જૈનને બીસીસીઆઈના લોકપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. તે બીસીસીઆઈના પહેલા લોકપાલ છે અને ટૂંક સમયમાં કાર્યભાળ સંભાળશે. ન્યાયમૂર્તિ એસ એ બોબડે અને ન્યાયમૂર્તિ એ  એમ સ્પ્રેની સમિતિ કહ્યું કે અમને ખુશી છે કે સંબંધિત પક્ષોની શમતી અને સુજાવના માધ્યમથી પૂર્વ જસ્ટિસ ડીકે જૈનને બીસીસીઆઈના લોકપાલ નિયુક્ત કરવાની શમતી મળી છે.

 

 

 

(6:03 pm IST)