Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

એશિયા કપ ફૂટબોલમાં યુએઈએ ભારતને ૨-૦થી હરાવ્યુઃ સોમવારે બહેરીન સામે મુકાબલો

અબુ ધાબીના ઝાયેદ સ્પોટ્ર્સ સીટી સ્ટેડિયમમાં રમાઈ રહેલી એએફસી એશિયન કપ ફૂટબોલ યુએઈ ૨૦૧૯ ટુર્નામેન્ટની બીજી ગ્રુપ મેચમાં યજમાન યુએઈએ ભારતને ૨-૦થી હરાવ્યુ હતું. હવે ભારત પોતાની છેલ્લી ગ્રુપ મેચ સોમવારે બહેરીન સામે રમશે.(૩૭.૭)

(3:44 pm IST)
  • આજે અમદાવાદમાં પેટ્રોલ ૧૮ પૈસા અને ડીઝલ ૨૯ પૈસા મોંઘું થયું : અમદાવાદમાં પેટ્રોલના લીટરે રૂા.૬૬.૫૮ અને ડીઝલના પ્રતિ લીટરે રૂા.૬૫.૬૩ access_time 4:03 pm IST

  • અમદાવાદની કામેશ્વર સ્કુલની મનમાનીઃ ફી ન ભરાતા ૩૬૫ બાળકોને બહાર બેસાડયાઃ વિદ્યાર્થીઓ અને વાલીઓનો આક્ષેપઃ નોટીસ બોર્ડ પર પણ અપાઇ સુચનાઃ ફી ભરવાની જાણ નથી કરાઇ access_time 4:04 pm IST

  • હવે છત્તિસગઢે પણ સીબીઆઈને તપાસ માટે આપેલી સામાન્ય સહમતી પાછી ખેંચી : આ પહેલા પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ સરકારોએ પોતાને ત્યાં તપાસ કરવા અને દરોડો પાડવા માટે સીબીઆઈને આપયેલ સામાન્ય સહમતી ગત વર્ષે પાછી ખેંચી લીધી હતી access_time 1:09 am IST