Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

શીસ્તભંગ બદલ રાહુલ- હાર્દિકને પરત મોકલાયાઃ ૮૨ વર્ષમાં ફકત બીજીવાર ભારતીય ક્રિકેટમાં આવું બન્યુ

૮૨વર્ષના ઈતિહાસ ફકત બીજીવાર કોઈ ભારતીય ક્રિકટરને અનુશાશના ભંગ બદલ સ્વદેશ પરત મોકલવામાં આવ્યાઃ ૧૯૩૬માં લાલા અમરનાથને ઈંગ્લેન્ડમાં ફર્સ્ટ કલાસ મેચમાં કેપ્ટન મહારાજા વિજયાનાગ્રામ ''વિઝઝી''ના અપમાન બદલ પરત ભારત મોકલવામાં આવેલ

(3:43 pm IST)
  • ભારતે અફઘાનિસ્તાનમાં તાલિબાનો સાથે મંત્રણામાં સામેલ થવું જોઈએ :સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું કે ભારતે આ વાતચીતથી અલગ નહિ રહેવું જોઈએ જ્યાં મુખ્ય દેશ અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા લાવવાના પ્રયાસ માટે તાલિબાનો સાથે વાતચીત કરી રહયું છે access_time 1:22 am IST

  • માત્ર 15 દિવસમાં ઉખેડી નાખશું મધ્યપ્રદેશ સરકાર ;ઉપરથી સિગ્નલ મળવાની રાહ છે : કૈલાશ વિજયવર્ગીય :કૈલાશ વિજયવર્ગીયે કાર્યકરોને કહ્યું કે આ ( મધ્યપ્રદેશ )સરકાર પાંચ વર્ષ ચાલનારી નથી ,જે દિવસે ઉપરથી સિગ્નલ મળી ગયું,15 દિવસની અંદર ઉખેડી નાખશું,તમે ચિંતા ના કરો ':ભાજપના નેતાનો આ વિડિઓ વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે access_time 1:21 am IST

  • અમદાવાદની કામેશ્વર સ્કુલની મનમાનીઃ ફી ન ભરાતા ૩૬૫ બાળકોને બહાર બેસાડયાઃ વિદ્યાર્થીઓ અને વાલીઓનો આક્ષેપઃ નોટીસ બોર્ડ પર પણ અપાઇ સુચનાઃ ફી ભરવાની જાણ નથી કરાઇ access_time 4:04 pm IST