Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

મેચમા કેચ પકડતી વખતે દડો ક્રિકેટરના માથામાં વાગતા ઇજાઃ પ ટાંકા આવ્યા

ઓસ્ટ્રેલિયાના બિગ બેશમાં મેલબોર્ન રેનેગેડસની વિરૂદ્ધ મેચમા કેચ પકડવા ગયેલ બ્રિસ્બેન હીટના ખેલાડી બેન કટીંગના હાથમાંથી દડો છટકીને તેના માથા પર વાગ્યો. જેના કારણે લોહી વહેવા લાગેલ. ત્યારબાદ કટીંગને પ ટાંકા લેવા પડયા હતા.

(11:06 pm IST)