Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ભાવુક બન્યા પૂર્વ વિશ્વ નંબર-૧ એડી મરે : ઓસ્ટ્રેલીયન ઓપન બની શકે છે આખરી ઇવેન્ટ

પ્રેસ કોન્ફરનસ દરમ્યાન ભાવુક બનેલા પૂર્વ ટેનીસ ખેલાડી- વિશ્વ નં.૧ ખેલાડી એડી મરેએ કહ્યુ છે કે  આગામી ઓસ્ટ્રેલીયન ઓપન એમની  છેલ્લી ટુર્નામેન્ટ હોઇ શકે. સર્જરી પછી બહાર આવી રહેલ મરે એ કહ્યુ કે તે ઇચ્છે કે એની કારકીર્દિ વિમ્બલ્ડનમા પુરી થાય પરંતુ તે નકકી નથી.

(10:17 pm IST)