Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

વર્લ્ડ કપથી પહેલા હવે આ દિગ્ગ્જ ઓલરાઉન્ડરે કર્યો સંન્યાસનું એલાન

નવી દિલ્હી:વર્લ્ડ કપથી પહેલ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર એલબી મોર્કેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે.

એલબીયાએ પોતાના સન્યાસ લેવાની જાહેરાત સોશિયલ મીડિયા પર શ્યેર કરી છે તેને લખ્યું કે ક્રિકેટના મેદાનથી આ મારા માટે તે સફરનો પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે જે મારા માટે શાનદાર છે. મારા જીવનના છેલ્લા 20 વર્ષ શાનદાર રહ્યા અને આ દરમિયાન મારી ઘણી સારી અને ખરાબ યાદો મારી સાથે છે પણ મને એક લાબું સફળ કેરિયર મળ્યું।

(5:51 pm IST)