Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

વર્લ્ડ કપમાં કોને લેવો? પંત કે ધોની?

ફરોખ એન્જિનિયરના મતે સિલેકટરો માટે માથાના દુખાવા સમાન પ્રશ્ન

તેમનું કહેવું છે કે યુવા વિકેટકીપરે એટલુ સારૂ બેટીંગ પ્રદર્શન કર્યુ છે કે તેને કઈ રીતે પડતો મૂકી શકાય

(3:20 pm IST)