Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

મેસીએ ફટકારી ૩૧મી હેટ- ટ્રિક

લિયોનેલ મેસીની લા લીગામાં ૩૧મી હેટ- ટ્રિકની મદદથી બાર્સિલોનાએ લેવાન્તેને ૫-૦થી હરાવીને ફરી એકવાર પોઈન્ટ- ટેબલમાં ત્રણ પોઈન્ટની લીડ મેળવી છે. આર્જેન્ટિનાનો ૩૧ વર્ષનો આ ખેલાડી મેસી વર્તમાન સીઝનમાં લા લીગામાં કુલ ૨૦ ગોલ કરી ચૂકયો છે. બાર્સિલોનાના ૧૬ મેચમાં ૩૪ પોઈન્ટ થઈ ગયા છે.(૩૦.૫)

(2:38 pm IST)