Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ટાઈનું દર્દ

 ભારત - અફઘાનિસ્તાન વચ્ચેની દિલધડક મેચ ટાઈમાં પરિણમી હતી પણ એક બાળક મેચ બાદ ખૂબ જ રડતો જોવા મળ્યો હતો. આ બાળક હાલ ધોનીની દુબઈ એકેડમીમાં ટ્રેનીંગ લઈ રહ્યો છે. ભુવનેશ્વરે ફોન કરી બાળક સાથે વાત કરી હતી. જયારે હરભજને ફાઈનલ આપણે જ જીતીશુ એમ બાળકની તસ્વીર સાથે ટ્વીટ કર્યુ હતું.

(3:40 pm IST)