Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ફિફા વિશ્વ કપ 2018ના 19 વર્ષીય સ્ટાર એમ્બાપ્પે દાન કરી પોતાની તમામ કમાણી

નવી દિલ્હી: ફ્રાન્સને 1998 પછી બીજી વખત ફિફા વિશ્વ કપ ચેમ્પિયન બનાવનાર 19 વર્ષીય સ્ટાર સ્ટાઇકર કિલીયન એમ્બાપ્પે પોતાના રમતની સાથે એક મોટો કામ કર્યું  છે જેના લીધે તે વધુ ચર્ચામાં આવી ગયો છે. સ્ટાર ખેલાડીએ રશિયા 21માં ફિફા વિશ્વ કપમાં 'ઈમજિઁગ પ્લયેર ઓફ ટુર્નામેન્ટ;નો એવૉર્ડ મળ્યો છે. માટે તેને 3.5 કરોડની રોકડ રકમ મળી હતી તેને તમામ રકમ એક ચેરિટીને દાન કરી દીધી છે. ફ્રાન્સના સ્ટાર સ્ટાઇકરે 65મી મિનિટે ગોલ ફટકારીને ર્કોએશિયા સામે ટીમને 4-2ની લીડ અપાવી હતી. વિશ્વ કપમાં તેનો ચોથો ગોલ હતો.

(4:33 pm IST)