Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

આ સિરીઝ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે શ્રીલંકન ખેલાડી હેરાથ

નવી દિલ્હી: શ્રીલંકાના જમણા હાથના બોલર રંગના હેરાથ વર્ષે નવેમ્બરમાં ઇંગ્લેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે તેવી ચર્ચા થઇ રહી છે.મળતી માહિત અનુસાર હેરાથ પહેલા સીમિત ઓવેરની ક્રિકેટને અલવિદા કહી દીધું છે.તેની ઉંમર 40 વર્ષની છે અને હવે તેને ક્રિકેટના તમામ પ્રરૂપમાંથી સન્યાસ લેવાનો નિર્ણય લઇ લીધો છે.

(4:45 pm IST)