Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

શહઝાદ ડોપ ટેસ્ટમાં ફેલ

પાકિસ્તાની ઓપનર અહમદ શહઝાદ ડોપ ટેસ્ટમાં ફેલ થયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ મામલે નોટીસ બહાર પાડી ૧૪ દિવસની અંદર તેને જવાબ આપવા કહ્યુ છે. આ ટેસ્ટ એપ્રિલના છેલ્લા સપ્તાહમાં ફેસલાબાદમાં આયોજીત ૫૦ ઓવરની ડોમેસ્ટીક ટુર્નામેન્ટ દરમિયાન કરવામાં આવી હતી. નોટીસ મળ્યા બાદ શહઝાહ અસ્થાયી રૂપથી ટીમમાંથી બહાર થઈ જશે.

(3:49 pm IST)