Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ટેનિસ સ્ટાર રોજર ફેડરર બન્યો દુનિયાનો નંબર 1 બેટ્સમેન !!

ટેનિસ સ્ટાર રોજર ફેડરર આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન બની ગયો છે. આ મામલો રોજર ફેડરરના એક ક્રિકેટ શોટના કારણે બન્યો છે. વિમ્બલડનના ચોથા રાઉન્ડમાં રોજર ફેડરર ફ્રાન્સના એડ્રિયાન મેનારિનો સામે મુકાબલો રમી રહ્યો હતો. આ દરમિયાન તેણે ફોરવર્ડ ડિફેન્સ શોટ રમ્યો હતો. આ શોટના આધારે ICCએ ટ્વીટર પર તેને નંબર વન બેટ્સમેન ગણાન્યો હતો.

(11:40 am IST)