Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

હરિયાણા સરકાર કોમનવેલ્થ ગેમના રાજ્યના સુવર્ણ પદકોને 1.5 કરોડ આપશે ઇનામ

નવી દિલ્હી: કોમનવેલ્થ ગેમના સુવર્ણ પદક જીતનાર હરિયાણાના ખેલાડીઓને રાજ્ય સરકાર 1.5 કરોડ રૂપિયા ઈનામી પુરસ્કાર રાશિ આપશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

હરિયાણાના રમતમંત્રી અનિલ વીજે જાહેરાત કરતા કહ્યું કે રાજ્યના 22 પદક વિજેતા ખેલાડીઓને શુભેચ્છા આપે છે જેમાં નવ સુવર્ણ, રજત અને 7 કાંસ્ય પદક વિજેતા છે. રજત પદક વિજેતાઓને 75 લાખ અને કાંસ્ય પદક વિજેતાઓને 50 લાખ રૂપિયા ઇનામ સ્વરૂપે આપશે. ઉપરાંત સુવર્ણ પદક વિજેતાઓને ક્લાસ , રજત પદક વિજેતાઓને ક્લાસ બી અને કાંસ્ય પદક વિજેતાઓને ક્લાસ સીની નોકરી આપશે.

(5:00 pm IST)