Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

PWL-3 : હરિયાણા હૈમર્સે દિલ્હીની હરાવીને બીજી જીત પોતાના નામે કરી

નવી દિલ્હી: પ્રો રેલસીંગ લીગની ત્રીજી સીઝનના ચોથા દિવસે શુક્રવારે દિલ્હીના સુલતાન અને બે વાર ફાઇનલમાં આવેલ હરિયાણા હૈમર્સ વચ્ચે રમવામાં આવી હતી જેમાં સીઝનના પ્રથમ મુકાબલાની જેમ હરિયાનાએ દબંગાઈ દેખાડીને દિલ્હી સુલતાનને 5-2થી હરાવીને સીઝનની બીજી જીત પોતાના નામે કરી લીધી છે.હરિયાણા તરફથી હરફુલ અને દીપકને છોડીને સરિતા,હેલેન માર્લોસ,ખેતીક સબલોવ,સુન યુનાન અને સુમિતે પોટ-પોતાની જીત હાસિલ કરી છે.

(5:40 pm IST)