Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

બોલ્ટનો તરખાટ : પાકિસ્તાન માત્ર ૭૪ રનમાં ભોંય ભેગુ : કિવિઝ ૧૮૩ રને વિજય

ન્યુઝીલેન્ડે પ્રથમ દાવ લેતા ૫૦ ઓવરમાં ૨૫૭ રન ફટકાર્યા : કેપ્ટન વિલિયમ્સને ૭૩ અને રોસ ટેલરે ૫૨ રન કર્યા હતા : જવાબમાં પાકિસ્તાનની ટીમ માત્ર ૭૪ રનમાં ઓલઆઉટ : જેમાં ૩૨ રનમાં ૮ વિકેટો પડી ગઈ હતી : બોલ્ટે ૧૭ રન આપી પાંચ વિકેટો મેળવી હતી

(4:04 pm IST)