-
વધારે પડતી ખુબસુરત હોવાના કારણોસર નોકરી છોડવાની નોબત આવી હોવાનો આ મોડલનો દાવો access_time 5:08 pm IST
-
કોર્પોરેશન ચૂંટણીઃ ૬પ૪૦ના પોલીંગ સ્ટાફને ૬૦ લાખ રૂપિયા રોકડા ચૂકવાશે access_time 3:13 pm IST
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઈન્ડિયા બીજા નંબરે ગબડ્યું
આઈસીસીએ અચાનક નિયમ બદલ્યો : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલને લઈ આઇસીસીના તાજા નિયમ બાદ હવે ઈન્ડિયા બીજા નંબર પર આવી ગઈ છે

નવી દિલ્હી,તા.૨૦ : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઇસીસીએ ગુરુવારે એક મોટો નિર્ણય લીધો છે જેના કારણે ટીમ ઈન્ડિયાને નુકસાન થયું છે. આઇસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલનો નિયમ જ બદલી દીધો છે જેના કારણે બુધવાર સુધી નંબર ૧ પર રહેલી ટીમ ઈન્ડિયા હવે બીજા નંબરે ગબડી ગઈ છે. તો તેની સામે બીજા નંબરે રહેલી ઓસ્ટ્રેલિયનની ટીમ રેક્નિંગમાં હવે નંબર ૧ બની થઈ છે. મૂળે આઇસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયશશિપના રેક્નિંગનો આધાર હવે પોઇન્ટ ટેબલ નહીં પરંતુ જીતની ટકાવારી બનાવ્યો છે. જેનો અર્થ એ છે કે જે ટીમની જીતની ટકાવારી વધારે હોય તો ટીમ હવે નંબર ૧ પોઝિશન પર હશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ના પોઇન્ટ ટેબલને લઈને આઇસીસીના તાજા નિયમ બાદ હવે ટીમ ઈન્ડિયા બીજા નંબર પર આવી ગઈ છે.
મૂળે ટીમ ઈન્ડિયાએ ૪ સીરીઝ રમી છે અને તે જીતની ટકાવારી ૭૫ ટકા છે, બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ ૩ સીરીઝમાં ૮૨.૨૨ ટકાની સાથે પહેલા નંબર પર પહોંચી ગઈ છે. આ પહેલા ટીમ ઈન્ડિયા ૩૬૦ પોઇન્ટ્સની સાથે પહેલા નંબરે હતો અને ઓસ્ટ્રેલિયાના ૨૯૬ પોઇન્ટ હતા. આઈસીસીના આ નિયમ બાદ હવે ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે યોજાનારી આગામી સીરીઝ અને વધુ રોમાંચક થઈ જશે. થોડાક જ દિવસોમાં આ બંને ટીમોની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં જોરદાર ટક્કર થવાની છે. ઓસ્ટ્રેલિયન ટીમ ભારત સામે ટકરાયા બાદ દક્ષિણ આફ્રિકાથી ટેસ્ટ સીરીઝ રમશે અને ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા બાદ ઈંગ્લેન્ડની વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ રમશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ત્રીજા નંબર પર ઈંગ્લેન્ડ છે. જેને ૪ ટેસ્ટ સીરીઝમાં ૬૦.૮૩ પોઇન્ટ મેળવ્યા છે. ન્યૂઝીલેન્ડ ચોથા નંબરે છે તેના જીતની ટકાવારી ૫૦ ટકા છે. ૩૯.૫૨ ટકા સાથે પાકિસ્તાન પાંચમા નંબર પર છે. છઠ્ઠા નંબરે શ્રીલંકા, સાતમા નંબરે વેસ્ટ ઈન્ડિઝ, આઠમા નંબરે દક્ષિણ આફ્રિકા અને નવમા નંબરે બાંગ્લાદેશ છે.
-
અમેરીકાના પ્રમુખપદની ચૂંટણીમાં અંતિમ આંકડાઓ બહાર આવી ગયા : ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ અમેરીકાના પ્રમુખની ચૂંટણીમાં ઉભા રહેલા ડેમોક્રેટ પાર્ટીના જો બાઈડનને ૩૦૬ મત મળ્યા છે જયારે રિપબ્લીકન પાર્ટીના હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ૨૩૨ મત મળ્યા છે. આમ જો બાઈડન ૭૪ મતથી વિજેતા થયા છે. જો કે સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. access_time 11:25 am IST
-
સાઉથ આફ્રિકાનો એક ખેલાડી કોરોનાથી સંક્રમિત : ઇંગ્લેન્ડ વિરુદ્ધ મર્યાદિત ઓવરોની સિરિઝ પહેલા સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓ આઇસોલેશન પર access_time 3:44 pm IST
-
દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,877 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,50,212 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,39,839 થયા:વધુ 48,560 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,75,576 રિકવર થયા :વધુ 559 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,761 થયો access_time 1:06 am IST
-
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે કુલ રૂ. ૪૭,૨૬૫ કરોડનું મૂડીરોકાણ મેળવ્યું access_time 12:53 pm IST
-
મહારાષ્ટ્રના નાગપાડામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર અજીત યાદવ રાજકોટમાં પકડાયો access_time 2:46 pm IST
-
આમ્રપાલી અન્ડરબ્રીજનાં હાલ રેલનગર જેવા ન થાય તે જો જોઃ રાજાણી-જાડેજા access_time 2:49 pm IST
-
રાદડીયાએ શ્રમિક પરિવારોના બાળકો સાથે દિવાળી ઉજવી access_time 11:14 am IST
-
ધોરાજી જામકંડોરણાનું તરવડા ગામ મચ્છુ માતાજીના પૌરાણિક મંદિરને પ્રવાસન વિભાગ સાથે જોડવા માંગ access_time 11:11 am IST
-
ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણા કોરોનાને માત આપી સાજા થયા access_time 11:12 am IST
-
ભાજપનું નવુ પ્રદેશ માળખુ તૈયારઃ મહામંત્રીઓ સહિતના સ્થાનોમાં નવા ચહેરા access_time 3:46 pm IST
-
અમદાવાદમાં કરફ્યુ દરમિયાન CAના પરીક્ષાર્થીઓને મળી છૂટ access_time 11:00 pm IST
-
ધરમપુર મોટી ઢોલડુંગરી ગામેથી 8 ફૂટ લાંબો અજગર પકડાયો access_time 2:02 pm IST
-
કોરોના તપાસ માટે અમેરિકામાં લાઇનો લાગી access_time 9:39 am IST
-
ખોટું ઈન્જેકશન મારી દેતા દીકરીનો જન્મ થયોઃ કપલને મળ્યા રૂ.૭૪ કરોડ access_time 3:30 pm IST
-
અમેરિકામાં ટેસ્લા કાર ક્રેશમાં સળગતી બેટરી ઉછળીને મકાનમાં પડી, લાગી આગ access_time 11:19 pm IST
-
શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર જોયસા ત્રણ ગુનામાં દોષિત access_time 9:02 pm IST
-
ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ મેચોમાં રોહિતને કેપ્ટન બનાવવો જોઈએઃ અખ્તર access_time 2:46 pm IST
-
ફરહાન અખ્તરની ગર્લફ્રેન્ડ્સે સોશિયલ મીડિયા શેયર કર્યા બોલ્ડ ફોટોસ access_time 5:23 pm IST
-
નીતુને મળ્યા પછી અનુપમ ખેર ભાવુક : ઋષિ કપૂર માટે ભાવનાત્મક લખી પોસ્ટ access_time 5:25 pm IST