Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ભારતના પહેલા ડે-નાઇટ ટેસ્ટના શરૂઆતના ૪ દિવસોની બધી જ ટિકીટો વેંચાઇ ગઇઃ બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગૉગૂલીએ આપી જાણકારી

    બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગૂલીએ જણાવ્યું છે કે બાંગ્લાદેશ સામે ઇડન ગાર્ડન્સ(કોલકતા) માં રમાનાર ભારતના પ્રથમ ડે નાઇટ ટેસ્ટ મેચની શરૂઆતના ૪ દિવસોની બધી જ ટિકીટ વેંચાઇ ગઇ છે જેથી તે ખુબ જ ખુશ છે.

     આ સ્ટેડિયમમાં ૬૭૦૦૦ પ્રેષકોને બેસવાની જગ્યા છે. ગુલાબી દડાથી રમાનાર આ મેચ રર નવેમ્બરથી ચાલુ થશે.

 

(10:31 pm IST)
  • સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને " ભારત રત્ન " ખિતાબ આપવા માટે કોઈની ભલામણની જરૂર નથી : અમે સત્તા ઉપર આવશું તો વીર સાવરકરને ભારત રત્ન ખિતાબથી નવાજશું : મહારાષ્ટ્રમાં ચૂંટણી સમયે ભાજપે કરેલી ઘોષણાં બાદ સત્તા નહીં મળતા સંસદમાં જવાબ access_time 8:22 pm IST

  • મહારાષ્ટ્રમાં સરકાર રચવાની પ્રક્રિયા હવે પ-૬ દિ'માં પુરી થઇ જશેઃ સંજય રાઉત access_time 1:02 pm IST

  • જળ વિદ્યુત શક્તિનું ઉત્પાદન આ વર્ષે રેકોર્ડ બ્રેક 16 ટકા વધુ થયેલ છે access_time 10:02 pm IST