Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

રાજય કક્ષાની અન્ડર-૧૭ તરણ સ્પર્ધામાં પ્રતિક નાગરને ૪ મેડલ

રાજકોટ તા. ર૦ : શ્રીશુભમ્ સ્કુલમાં ધો. ૧ર સાયન્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી નાગર પ્રતિક પંકજભાઇ એ ખેલમહાકુંભ અંતર્ગત વડોદરા ખાતે યોજાયેલ રાજયકક્ષાની અન્ડર-૧૭ તરણ સ્પર્ધામાં ર૦૦ મીટર ફ્રી સ્ટાઇલમાં ગોલ્ડ મેડલ, ૧૦૦ મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ, ૧૦૦ મીટર આઇ.એમ.માં બ્રોન્ઝ મેડલ, ૪*૧૦૦ ફ્રી સ્ટાઇલ રીલેમાં બ્રોન્ડ મેડલ મેળવેલ છે તેઓએ કોચ બંકિમ જોષી અને નિમિષ ભારદ્વાજ  પાસેથી તામિલ મેળવી છ.ે શાળાના સંચાલક અવધેશભાઇ કાનગડ તથા શાળા પરિવારે શુભેચ્છા પાઠવી છે.

(3:24 pm IST)