Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

અબ્રાહમ એન્સર ઓસ્ટ્રેલિયા ઓપન જીતી બન્યો પહેલો મેક્સીન ગોલ્ફર

નવી દિલ્હી: અબ્રાહમ એન્સરે ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને મેક્સિકોનો પહેલો ગોલ્ફર બન્યો છે. એન્સ્ટ ખિતાબ પોતાના નામે કરવા માટે 16 અંડર 272નો સ્કોર બનાવ્યો હતો. તેને હમવતન ડીમીટરોસ પેપસટોસને પાંચ અંકથી આગળ થયો.

ખિતાબ જીત્યા પછી એન્સરે કહ્યું કે હું અત્યારે નવમા આસમાન પર છું. અઠવાડિયામાં મારુ શાનદાર પ્રદર્શન રહ્યું છે/. ઓસ્ટ્રેલિયામાં મારો પહેલો ખિતાબ છે જેમારા માટે ઘણો મહત્વનો છે

(5:22 pm IST)