Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

સામાન્ય દર્શકની વચ્ચે બેસી મુખ્યમંત્રી પટનાયકે જોશે હોકી વિશ્વ કપ: 500ની લીધી ટિકિટ

નવી દિલ્હી: ઉડીસાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પુરુષ હોકી વિશ્વ કપના 27 નવેમ્બરના યોજાનાર ઉદ્ઘાટન સમારોહની પહેલી ટિકિટ ખરીદી છે અને તેના માટે તેમને રૂપિયા 500 ચૂકવ્યા છે. જેમાં સીએમ પટનાયક સામાન્ય દર્શક વચ્ચે બેસીની મેચની માજા માણસે. હોકી ઇન્ડિયાની સીઈઓ ઈલેના નૉર્મને ઉદ્ઘાટન સમારોહની ટિકિટ પટનાયકને આપી જે ભુવનેશ્વરના કલિંગ સ્ટેડિયમમાં થશે. બીજા સમારોહ 28 નવેમ્બરના કટક ના બરાબતી સ્ટેડિયમમાં થશે

(5:19 pm IST)