Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

સાક્ષી ધોનીએ મુંબઈમાં કર્યો બર્થ-ડે સેલીબ્રેટ

મહેન્દ્રસિંહ ધોનીની પત્નિ સાક્ષીની ત્રીસમી વર્ષગાંઠ નિમિતે મુંબઈમાં એક પાર્ટી આપી હતી. જેમાં હાર્દિક પંડ્યાએ પણ હાજરી આપી હતી. તે ઈજાને કારણે અત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં નથી જોડાયો. મમ્મીની બર્થ-ડે પાર્ટીમાં દિકરી ઝીવા પણ ઘણી ઉત્સાહીત હતી.

(3:11 pm IST)