Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

અન્ડર-૧૬ સ્ટેટ સ્કુલ ચેસ ચેમ્પિયનશીપ જીત્યા વિનીત ધુત અને ગ્રીષ્મા ધુમલ

મુંબઈમાં વિનીત ધુત અને ગ્રીષ્મા ધુમલ અન્ડર-૧૬ની અનુક્રમે બોયઝ અને ગર્લ્સની મહાવીરપ્રસાદ મોરારકા મહારાષ્ટ્ર સ્ટેટ સ્કુલ ચેસ ચેમ્પિયનશીપ જીતી લીધી હતી.

(3:06 pm IST)